તડાફડી – દેશી લવ

દેશી લવ
ફીદા છું તારા ચોટલા પર,
જીવું છું બાજરીના રોટલા પર,
જો તું નહીં બોલે મરી જોડે,
બેઠો રહીશ તારા ઓટલા પર…
– તારો બકો!!
===========================

જલસો કરાવી દેશે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડનું સ્પેશિયલ પેકેજ

મંગલૂ લગ્ન માટે છોકરી જોવા ગયો હતો. તેણે વિચાર્યું કે, છોકરી સાથે અંગ્રેજીમાં વાત કરશે તો, ઈંપ્રેશન જરા હટકે પડશે. તેણે છોકરીને પૂછ્યું: અંગ્રેજી ચાલશે?
છોકરી: સોડા અને નમકીન હશે તો દેશી પણ ચાલશે.
————————————————————-
એડમિનની પ્રેમિકા બીજા સાથે પરણી ગઈ…
એડમિન રોજ તેના ઘરની સામે રોજ લેટરિન કરવા જતો.
.
.
.
પ્રેમિકા: શું કરો છો રોજ તમે?
એડમિન: બકા સાબિત કરું છું કે, તારા વગર ભૂખ્યો નથી મરતો…
————————————–
ગર્લફ્રેન્ડઃ મારા જાનૂ, મારો દીકરો, મારો સ્વીટૂ, મારો સોનુ-મોનુ,
શું તું મારી જોડે લગન કરીશ? બોલો માય બેબી..?
બૉયફ્રેન્ડઃ અરે પણ આ તું મને પ્રપોઝ કરી રહી છે કે દત્તક લઈ રહી છે?
————————————–
છોકરીને તેના પ્રેમીને જ્યારે કહ્યું પોતાના લગ્ન વિશે…
ગર્લફ્રેન્ડ: મને ભૂલી જા. મારાં લગ્ન અમેરિકાના એક છોકરા સાથે નક્કી થઈ ગયાં છે.
બોયફ્રેન્ડ: ચાલો ત્યારે જે થવાનું હતું તે છેવટે થઈ જ ગયું. ત્યાંથી એક આઈફોન મોકલી આપજે. સાંભળ્યું છે ત્યાં સસ્તો મળે છે.
——————————————
Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s